લખાણ પર જાઓ

યાદવેંદ્રદેવ વી. ઝાલા

વિકિપીડિયામાંથી
યાદવેંદ્રદેવ વી. ઝાલા
નાગરિકતાભારતીય
વ્યવસાયપ્રાધ્યાપક, વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇંડીયા, દહેરાદુન

યાદવેંદ્રદેવ વી. ઝાલા કે વાય. વી. ઝાલાવઢવાણ રજવાડા કુટુંબના સભ્ય છે. તેઓએ વેળાવદર ખાતે કાળીયાર અને વરૂ પર પીએચ.ડી. કરેલ છે અને ત્યાર બાદ વિવિધ વિષયો પર ૨૩ કરતા વધુ પુસ્તકોનાં પ્રકાશનોમાં ભાગીદારી નોંધાવી છે[]. હાલમાં વાઇલ્ડ લાઇફ ઇંસ્ટીટ્યુટ ઓફ ઇંડીયા, દહેરાદુન ખાતે પ્રાધ્યાપક તરીકેની ફરજ બજાવે છે[] અને તેઓ સૌરાષ્ટ્ર યુનિ. ના પીએચ.ડી. ગાઇડ પણ છે[]. વનસ્પતિ અને પ્રાણી જગત, પર્યાવરણ સંરક્ષણ અને ઇકોલોજી તેમના મુખ્ય વિષયો છે. ભારતમાં ચિત્તાના પુનઃવસન માટેના પ્રયત્નોમાં તેઓ ખુબ જાણીતા બન્યા છે[].

પુરસ્કાર અને બહુમાન

[ફેરફાર કરો]
  • ધ અર્થ હીરોઝ[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. માઇક્રોસોફ્ટ એેકેડેમીક રીસર્ચ પર વાય.વી.ઝાલા વિષે[હંમેશ માટે મૃત કડી]
  2. સેંચ્યુરી એશીયામાં વાય.વી.ઝાલાનો ઇંટર્વ્યુ[હંમેશ માટે મૃત કડી]
  3. "ધ અર્થ હીરોઝ". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-26. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ) સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; અયોગ્ય નામો, દા.ત. બહુ બધાં
  4. 1 2 "ભારતમાં ચિત્તાના પુનઃવસનનો શક્યતાદર્શી એહવાલ" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2013-10-26. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)